યોજનાઓ વિગતવાર | યોજનાઓ | રજીસ્ટારશ્રી, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટિ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | રજીસ્ટારશ્રી, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટિ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

તાલુકા અને જિલ્લા કક્ષાની રમત સ્પર્ધાઓનું આયોજન

શાળાકીય રમતોત્સવ, બાળ રમતોત્સવ, ગ્રામીણ રમતોત્સવ, મહિલા રમતોત્સવ, જવાહરલાલ નહેરૂ હોકી સ્પર્ધા, સુબ્રટો મુકરજી હોકી સ્પર્ધા, વગેરે સ્પર્ધાઓના તાલુકા તથા જિલ્લા કક્ષાએ સંચાલન તથા મેદાન સાધન, ભોજન, પ્રવાસ, શિબિર ઈત્યાદી ખર્ચ માટે જેાગવાઈ કરવામાં આવે છે.

Back to Top