યોજનાઓ વિગતવાર | યોજનાઓ | રજીસ્ટારશ્રી, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટિ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | રજીસ્ટારશ્રી, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટિ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

જયદીપસિંહ એવોર્ડ

રાજય અને રાષ્ટ્રકક્ષાએ ખૂલ્લા વિભાગની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલોડીઓ કે જેઓ યોજના અનુસાર ૬૦ ગુણ મેળવે તેમને ર૦,૦૦૦/ ના એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે લાખની જોગવાઇ કરવામાં આવી છે.

Back to Top